श्रीरामचन्द्रप्रशस्तिः (Glorification of Śrī Rāmacandra)

अचलवचनभाषी राघवो रामचन्द्रः
स्वपदधरणिसङ्गात् लोकमाङ्गल्यकारी ।
नरपतिवरशीलः श्रेष्ठकोदण्डपाणिः
अभयवरदहस्तो राजतामन्तरे नः ॥
~ पारस मेहता
 
acala-vacana-bhāṣī rāghavo rāmacandraḥ
svapada-dharaṇi-saṅgāt loka-māṅgalyakārī
narapati-vara-śīlaḥ śreṣṭha-kodaṇḍa-pāṇiḥ
abhaya-varada-hasto rājatām antare naḥ
 
रघुवंशीय श्रीरामचन्द्र, जिनके वचन अचल हैं, जिन्होंने अपने चरणों से धरती का संग कर के लोगों का मंगल किया था, जिनका चरित्र श्रेष्ठ राजा की भाँति है, जो अपने हाथ में श्रेष्ठ धनुष धारण करते हैं, जिनका हाथ अभयता का वरदान देता है, वे हमारे हृदय में विराजें।
 
રઘુવંશ માં અવતરિત શ્રીરામચંદ્ર, જેમના વચનો અચલ છે, જેમણે પોતાના ચરણોં નો ધરતી સાથે સંગ કરીને લોકો નું મંગળ કર્યુ હતું, જેમનુ ચરિત્ર શ્રેષ્ઠ રાજા જેવુ છે, જે પોતાના હાથમાં શ્રેષ્ઠ ધનુષ ધારણ કરે છે, જેમનો હાથ અભયતા નું વરદાન આપે છે, એ આપણા હૃદયમાં વિરાજે.
 
May Śrī Rāmacandra who appeared in the dynasty of Raghu, who with the touch of his feet with the earth caused well-being for everyone, whose conduct is of the best of kings, who holds the best bow in his hand, who bestows the blessing of fearlessness with his hand, reside gloriously in our hearts.
 
— Sanskrit verse composed and translated by Paras Mehta